કાયમ મફતમાં મળશે કાળા મરી, આ રીતે ઘરના કુંડામાં ઉગાડો

ગોળને ખાંડની તુલનામાં હેલ્ધી માનવામાં આવે છે. તેથી ગરમીમાં શરબત, લસ્સી અને દહીં જેવી વસ્તુઓમાં તેનો મીઠાશ તરીકે ઉપયોગ કરી શકાય છે.

ગરમીમાં જો તમે ગોળ અને પાણીનું સેવન કરશો તો તેનાથી લૂ અને ગરમીથી શરીર સુરક્ષિત રહે છે.

ગરમીમાં ઇમ્યુન પાવર વધારવા માટે ગોળનું સેવન કરવામાં આવે છે.

મહિલાઓમાં પીસીઓડી અને પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓ ઓછી કરવા માટે ગોળનું સેવન લાભકારક માનવામાં આવે છે.

MORE  NEWS...

દિવસમાં કેટલીવાર અને ક્યારે-ક્યારે પીવું જોઇએ પાણી? 99% લોકો કરે છે આવી ભૂલ

છોડ આખુ વર્ષ લીલાછમ રહેશે, પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરીને છાંટો, જીવાત પણ નહીં પડે

થાક, સુસ્તી અને ડિહાઇડ્રેશનથી બચવા માટે થોડો ગોળ ખાઇને પાણી પીવાની આદત આજે પણ ગામડાઓમાં જોવા મળે છે. તેનાથી તરત એનર્જી મળે છે. 

ગોળ ખાવાથી પેટમાં ગેસ થવાની સમસ્યામાં આરામ મળે છે. તેનાથી ઉલ્ટી અને ભૂખ ન લાગવાની સમસ્યા ઓછી થઇ જાય છે. 

ગરમીમાં વેટ લોસ કરવા માટે પણ ગોળનું સેવન કરવામાં આવે છે.

ગોળ ખાવાથી લોહી સાફ થાય છે અને તેનાથી સ્કિન પર ગ્લો આવે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)

MORE  NEWS...

Health: આ લોકો માટે દૂધ-કેળા ખાવા ખતરનાક, શરીર પર કરે છે ઝેર જેવી અસર

ધૂળથી ભરાઇ ગયું છે બાલ્કનીમાં પડેલું કૂલર? આ રીતે મિનિટોમાં કરો ડીપ ક્લીનિંગ