શિયાળામાં ખાઓ આ વસ્તુ, ફાયદા ગણી ગણીને થાકી જશો

શિયાળામાં આપણે ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

શિયાળામાં શરીરને વધારાના મિનરલ્સ અને પોષક તત્વોની જરૂર હોય છે.

ગોળ શિયાળામાં ગરમીનો આપે છે.

જમ્યા પછી ગોળ ખાવાથી પાચનક્રિયા સુધરે છે.

MORE  NEWS...

KBC-15માં વડોદરાના આ બાળકે મેળવી હોટસીટ, જીત્યો 25 લાખની રકમ

અહીંની ભોજન કરવાની ઢબ આપવાશે ગામડાની યાદ, સ્વાદ એવો કે કહેશો વાહ!

અમદાવાદમાં સૌથી મોટુ અનાજનુ માર્કેટ, બજાર કરતા સસ્તા ભાવે મળે છે અનાજ

તેનાથી ગેસ, અપચો અને ઉબકાની ફરિયાદોથી રાહત મળે છે.

ચા બનાવવામાં પણ ગોળનો ઉપયોગ થાય છે.

તેનાથી રોગપ્રતિકારક શક્તિ અને હાડકાં પણ મજબૂત થાય છે.

શિયાળામાં ગોળનો ઉપયોગ કરવાથી શરદી અને ઉધરસ મટે છે.

ગોળ આંખોની રોશની તેજ કરે છે.

MORE  NEWS...

થેલિસિમિયા રોગને અટકાવવા આટલું જરૂર કરો, અહીં ખાસ કીટ વિકસાવી

આ ઝાડનું દાંતણ કરવાથી દાંતના દુખાવા દૂર થશે, તેના ફળ હાર્ટ અને બીપી કંટ્રોલમાં રાખશે

300 હેક્ટર જમીનમાં વાવેલા બટાકા પર ફરી વળ્યું માવઠાનું પાણી!

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.