શું તમે પણ ચોમાસામાં ચા અને ભજીયા ખાવ છો, તો જાણો તેનાથી થતું નુકસાન?

લોકોને વરસાદમાં ચા અને ભજીયા ખાવાનું પસંદ હોય છે.

વરસાદ વચ્ચે ચા અને ભજીયાનો સ્વાદ આપણને અલગ જ આનંદ આપે છે.

પરંતુ શું તમે જાણો છો કે ચા અને ભજીયા તમને કેટલું નુકસાન પહોંચાડી શકે છે.

જો તમે વધુ ભજીયા ખાવ છો તો એ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

MORE  NEWS...

ઘરમાં જામેલી ધૂળની આ રીતે કરો સફાઈ, આખો મહિનો રહેશે સ્વચ્છતા

Chimney નું ચીકણું અને ગંદુ થઇ ગયેલુ ફિલ્ટર મિનિટોમાં સાફ કરો, 

શરીરને અંદરથી ખોખલું કરી દેશે વિટામિન B 12ની કમી

જેનાથી ભવિષ્યમાં અનેક પ્રકારની તકલીફો થઇ શકે છે.

આયુર્વેદ અનુસાર, ચોમાસામાં ખરાબ ખાવાથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ બીમારીઓ થઈ શકે છે.

આયુર્વેદાચાર્ય ડૉ. અભિષેકના મતે ગરમીના કારણે શરીરની ગરમી નબળી પડી જાય છે.

વરસાદની સીઝનમાં પણ રહે છે, જેના કારણે ભજીયા તમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

ચોમાસામાં ભેજ અને ગરમીના કારણે બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ ઝડપથી વધે છે.

જો ભજીયા બનાવતી વખતે સ્વચ્છતા ન જળવાય તો તેની સાથે બેક્ટીરિયા તમારા પેટમાં જઇ શકે છે.

MORE  NEWS...

નાસપતી અને બબુપોચાને એક સમજવાની ભૂલ ન કરતાં, જાણો વચ્ચે શું ફેર હોય?

કયું ફળ ફ્લાઇટમાં ન લઇ જવાય?

સુગર પેશન્ટ માટે વરદાન છે આ ફળ, વજન ઘટડાવાના પણ આવશે કામ