વૈશ્વિક સંઘર્ષો અને બજારના વલણો વચ્ચે યુદ્ધો સેન્સેક્સને કેવી રીતે દિશા આપે છે.

ઇઝરાયેલમાં દુ:ખદ ઘટનાઓ અને તેમના નજીકનાગાળાના પરિણામોને જોતા એ સમજાય છે કે યુદ્ધો અપાર અનિશ્ચિતતા અને સમસ્યા લાવે છે.

તેમ છતાં, જ્યારે શેર બજારોની દુનિયાની વાત આવે છે, ત્યારે એક વિરોધાભાસ ઉભરી આવે છે. રોકાણની વ્યૂહરચના ઘણીવાર આ તોફાની સમયગાળા દરમિયાન પણ આશ્ચર્યજનક રીતે સુસંગત રહે છે.

અહીં યુદ્ધ અને શેરબજારો વચ્ચેના વિચિત્ર સંબંધની એક ઝલક છે, ખાસ કરીને ભારતીય શેરબજાર, સેન્સેક્સ પરના મોટા સંઘર્ષની અસર પર ધ્યાન કેન્દ્રિત કરીને સમજીએ.

MORE  NEWS...

SUVવાળા જોતાં રહી ગયા અને સ્વદેશી સેડાન કારે ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર મેળવી ઝંડો લહેરાવ્યો

નકામી જમીનને પણ 'સોનાની લગડી' બનાવી દેશે આ ઝાડની ખેતી

1000 સ્કવેર ફૂટ જગ્યામાં આ ધંધાથી દર મહિને 1 લાખની કમાણી

ગલ્ફ યુદ્ધ 1

Aug 1990-Feb 1991

સેન્સેક્સ તે સમયગાળામાં +15% રહ્યો.

કારગિલ યુદ્ધ

May-Jul 1999

સેન્સેક્સ તે સમયગાળામાં +37% રહ્યો.

 9/11 પછી અમેરિકા અફઘાનિસ્તાન યુદ્ધ

Sep-Dec 2001

સેન્સેક્સ તે સમયગાળામાં +18.5% રહ્યો.

અમેરિકા - ઈરાક યુદ્ધ

Mar-Apr 2003

સેન્સેક્સ તે સમયગાળામાં -7% રહ્યો.

અરબ ચળવળ

2011-2013

સેન્સેક્સ તે સમયગાળામાં +11% રહ્યો.

રશિયા યુક્રેન યુદ્ધ

Feb 2022-Ongoing

સેન્સેક્સ તે સમયગાળામાં +21% રહ્યો.

યુદ્ધની ગંભીર સ્થિતિ હોવા છતાં શેરબજારો સેન્સેક્સની જેમ, એક ભેદી માર્ગને અનુસરે છે. વૈશ્વિક સંઘર્ષોના સમયમાં નેગેટિવ રિટર્નથી બચવા માટે રોકાણકારોમાં સતર્કતા, અનુકૂલનક્ષમતા અને પોર્ટફોલિયો વૈવિધ્યકરણની જરૂર છે.

MORE  NEWS...

ફક્ત ₹10,000માં શરુ કરો 5 માંથી કોઈપણ બિઝનેસ

RBIની ગ્રાહકોને DDLJ મોમેન્ટ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ પર કહ્યું 'જાવ જીવી લો પોતાની લાઈફ'

ICARના વૈજ્ઞાનિકોનો જાદુઈ છોડ! રિંગણ, ટામેટા અને મરચાં એક જ છોડમાં ઉગશે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.