આ જેલમાં કેદીઓને
માથા કાપી ફૂટબોલ રમાય છે
, મહિલાઓને જીવતી સળગાવી દેવાય છે...
સાચું કહું તો જેલમાં કેદીઓને શિસ્ત શીખવવામાં આવે છે, પરંતુ દુનિયામાં એક એવી જેલ પણ છે જ્યાં કેદીઓને ટોર્ચર કરીને મારી નાખવામાં આવે છે.
આ કહાની મધ્ય અમેરિકામાં અલ સાલ્વાડોર અને હોન્ડુરાસની જેલોની છે.
આ જેલમાં કેદિઓની કોઈ આઝાદી નથી.
આ જેલમાં માત્ર અપરાધીઑ રહે છે. એટલે સુધી કે પોલીસ પણ આ જેલમાં જવાથી ડરતી છે.
શહેરની સરખામણીમાં આ જેલમાં વધુ અપરાધ થાય છે.
જેલમાં કેદી યોજનાઓ હેઠળ હત્યાને અંજામ આપે છે.
કેદીઓ એકબીજાનાં માથા કાપીને ફૂટબોલ રમે છે.
જો મહિલા કેદીઓની વાત કરીએ તો, તેઓને કોઈ મુદ્દા પર દલીલ કર્યા પછી જીવતી સળગાવી દેવામાં આવે છે.
ગુંડાઓથી ભરેલી આ જેલની અંદર ઘણી વખત પોલીસ અચાનક દરોડા પાડે છે. ત્યારે કેદીઓ પાસેથી ખતરનાક હથિયારો પણ મળી આવે છે.