ખેતી કરીને કરોડો કમાઈ રહ્યા છે લોકો!

ખેતી કરીને કરોડો કમાઈ રહ્યા છે લોકો!

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં એલચીની સારી માંગ

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં એલચીની સારી માંગ

તે એવા પાકમાંથી છે જે ઓછા રોકાણ સાથે ઊંચું વળતર અપાવી શકે છે

તે એવા પાકમાંથી છે જે ઓછા રોકાણ સાથે ઊંચું વળતર અપાવી શકે છે

આ પાક મેળવવામાં થોડો સમય લાગે છે, પરંતુ તમે પાછળથી લાખોની આવક મેળવી શકો છો

કર્ણાટક સહિતનાં દક્ષિણનાં રાજ્યોની જમીન એલચી ઉગાડવા માટે યોગ્ય છે

 કાળી માટી અને લેટેરાઇટ જમીનમાં એલચી ઉગાડી શકાય છે

હાલ તો મુખ્યત્વે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ઉગાડવામાં આવે છે

પરંતુ ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ હવે ધીમે ધીમે પસંદગી અનુસાર ખેતી શરૂ થઈ છે

એલચી ઉગાડતી જમીનમાં રેતી ન હોવી જોઈએ કારણ કે તે પાકને વધવા દેશે નહીં

એલચીની ખેતી માટે 25 ડિગ્રી સેન્ટીગ્રેડથી 35 ડિગ્રી વચ્ચેનું તાપમાન યોગ્ય છે

એલચીના પાકને સારા પાણીની જરૂર પડે છે, તેથી એલચીની ખેતી વરસાદની મોસમમાં શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો