સસ્તી થશે વિદેશથી આવેલી ઇલેક્ટ્રિક કાર

ઈમ્પોર્ટેડ ઈલેક્ટ્રિક કાર પર ટેક્સ ઓછો થઈ શકે છે, જેનાથી તે સસ્તી થશે.

હાલમાં ઈમ્પોર્ટેડ ઈલેક્ટ્રિક કાર પર 100% ઈમ્પોર્ટ ડ્યુટી છે.

આ માટે નવી EV પોલિસી તૈયાર કરવાનો પ્રસ્તાવ છે.

નવી નીતિ હેઠળ આયાત ડ્યૂટી માત્ર 15 ટકા રહી જશે.

ગયા વર્ષે ટેસ્લાએ આયાત ડ્યુટી ઘટાડવાની વિનંતી કરી હતી.

ટેસ્લા જેવી કંપનીઓને નવી પોલિસીનો સારો ફાયદો જોવા મળશે.

આ અંતર્ગત ભારતમાં પ્લાન્ટ સ્થાપતી કંપનીઓને છૂટ મળશે.

ભારતમાં EV કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધશે.

આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિક કાર સસ્તી થવાની આશા છે.