કેન્સર અને પાઈલ્સ માટે રામબાણ છે
આ શાક
પાઈલ્સ માટે રામબાણ છે
સુરણનું શાક
.
આ દવા સામાન્ય શાકભાજીની સાથે શાકભાજી માર્કેટમાં પણ વેચાય
છે.
દેશનાં બીજા વિસ્તારમાં લોકો તેને જીમીકંદના નામથી પણ ઓળખે છે.
તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર છે.
તે સ્વાસ્થ્ય સમસ્યાઓથી
પણ બચાવે છે.
સુરણમાં હાજર એલેન્ટોઈન કમ્પાઉન્ડ કેન્સરથી બચાવે છે.
વધુમાં સુરણમાં એલ-આર્જિનિન નામનું સંયોજન પણ હોય છે.
તે રોગપ્રતિકારક શક્તિ વધારીને કેન્સરથી બચાવે છે.
તે આ ઋતુમાં થતી અનેક બીમારીઓથી પણ બચાવે છે.