એલ્વિશ જ નહીં બિગ બોસના આ કંટેસ્ટન્ટે પણ ખાધી છે જેલની હવા

મુન્નવર ફારુકી બિગ બોસ 17નો વિનર હતો.

તેણે લોકોની ધાર્મિક ભાવના દુભાવી હતી, ત્યારબાદ તેને 37 દિવસ જેલમાં રહેવું પડ્યુ હતું.

બિગ બોસ 6માં અસીમ ત્રિવેદી હતો. તે એક પોલિટિકલ કાર્ટૂનિસ્ટ અને એક્ટિવિસ્ટ છે.

તેણે ભારતીય ચિહ્ન, સંસદ, ભારતીય ધ્વજ અને બંધારણનું મજાક ઉડાડી હતી.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ

બિગ બોસ 2ની કંટેસ્ટન્ટ મોનિકા બેદી અંડરવર્લ્ડ ડોન અબુ સલેમ સાથેના સંબંધને લઈને ચર્ચામાં હતી.

ખોટા પાસપોર્ટ હોવાના કારણે મોનિકાને પાંચ વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યુ હતું.

એજાઝ ખાન બિગ બોસ 7ના કન્ટેસ્ટન્ટ હતાં. જેની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સ કેસમાં એજાઝને બે વર્ષની જેલ થઈ હતી.

આ લિસ્ટમાં ગુલાબી ગેંગ લીડર સંપત પાલનું પણ નામ છે.

સંપત બિગ બોસ 6ની સભ્ય હતી, તે બે વાર જેલ જઈ ચુકી છે.

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ