કાળા ટામેટાની ખેતી: 'સુપરફૂડ'ની ખેતી કરીને કરો અઢળક નફો

તમે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી થકી મોટી કમાણી કરી શકો છો.

આ બિઝનેસ ભારતમાં હાલ નવો છે, આથી તેની માંગ સતત વધી રહી છે.

આ બિઝનેસ એટલે કાળા ટામેટાની ખેતી (Indigo Rose Tomato Farming).

લાલ ટામેટાની સાથે સાથે આજકાલ કાળા ટામેટાએ પણ બજારમાં એન્ટ્રી કરી છે.

આ ટામેટા કેન્સર જેવી જીવલેણ બીમારીની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

કાળા ટામેટાને અંગ્રેજીમાં ઇન્ડિગો રોઝ ટોમેટો કહે છે, યૂરોપમાં તેને 'સુપરફૂડ' કહે છે.

કાળા ટામેટાની ખેતીની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ હતી, તેનો શ્રેય રે બ્રાઉનને જાય છે.

ઇંગ્લેન્ડ ઉપરાંત ભારતનું વાતાવરણ પણ કાળા ટામેટાની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે.

જ્યાં જમીનનું P.H. સ્તર 6-7ની વચ્ચે છે ત્યાં કાળા ટામેટાની ખેતી સારી રીતે થઈ શકે છે.

સામાન્ય રીતે ઠંડીમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં વાવણી માટેનો ઉત્તમ સમય છે.

વધારે ઔષધીય ગુણ હોય છે. લાલની સરખામણીએ વધારે સમય તાજા રહે છે.

કાળા ટામેટાની ખેતીમાં લગભગ લાલ ટામેટાની ખેતી જેટલો જ ખર્ચ થતો હોય છે.

આ ખેતીમાં પ્રતિ હેક્ટર ચાર-પાંચ લાખનો નફો થઈ શકે છે. બ્રાન્ડિંગ મારફતે વધુ નફો થઈ શકે.