ક્રિકેટર બનવા માટે ગર્લફ્રેન્ડને દૂર રહેવા કહ્યું હતું..!

જોસ બટલર IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે.

ક્રિકેટર જોસ બટલરની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે.

ક્રિકેટર જોસ બટલરની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે.

તેણે ક્રિકેટર બનવા માટે પોતાની ગર્લફ્રેન્ડથી અંતર બનાવી લીધું હતું.

જોસ બટલર અને તેની પત્ની લુઈસ સ્કૂલમાં સાથે ભણતા હતા. 

સ્કૂલના દિવસોથી જ જોસ લુઈસને 'વાઈફ' કહીને બોલાવતો હતો.

ક્રિકેટર જોસ બટલરે વર્ષ 2017માં લુઈસ સાથે લગ્ન કર્યા હતા.

જોસ બટલરે IPLમાં 7 સદી ફટકારી છે.

IPLમાં સેન્ચ્યુરી ફટકારવાના મામલે આ ક્રિકેટર બીજા સ્થાને છે.

જોસ બટલરની પત્ની લુઈસ બટલર વ્યવસાયે ફિટનેસ ટ્રેનર છે.