અંડર આર્મની કાળાશ દૂર કરવાના ઘરેલું ઉપાય

ડાર્ક અંડરઆર્મ્સની સમસ્યા કોઈ નવી વાત નથી. ઘણાં સ્ત્રી-પુરુષને તેની સમસ્યા પરેશાન કરતી હોય છે. અંડરઆર્મ્સ કાળા થવાનું મુખ્ય કારણ કેમિકલ પ્રોડક્ટ્સનો ઉપયોગ છે.

આ સિવાય અંડરઆર્મ્સને યોગ્ય રીતે સાફ ન કરવાને કારણે તેના પર ડેડ સ્કિન સેલ્સ જમા થવા લાગે છે જે કાળા પડી જાય છે.

ડાર્ક અંડરઆર્મ્સની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો વિવિધ ઘરેલું ઉપચાર અપનાવે છે.

આજે અમે તમને જણાવીશું કે બટાકાનો ઉપયોગ અંડરઆર્મ્સના ડાર્ક ડાર્ક દૂર કરવા માટે કેવી રીતે કરી શકાય છે.

MORE  NEWS...

કબજિયાત હોય તો રાતે દૂધમાં આ પાન ઉકાળીને પી જાવ, સવારે પેટની ગંદકી સાફ થઇ જશે

ઉંમર પહેલા એકપણ વાળ સફેદ નહીં થાય, તેલમાં આ 2 વસ્તુ નાંખીને લગાવો

જાણવા જેવું: પાણી ઉકાળીને પીવું જોઇએ કે ફિલ્ટર કરીને, સ્વાસ્થ્ય માટે શું ફાયદાકારક?

બટાકામાં બ્લીચિંગ ગુણ હોય છે, જે ત્વચાના ડાઘ અને કાળાશને દૂર કરવામાં મદદ કરે છે.

કોટન બોલની મદદથી તમારા અંડરઆર્મ્સ પર બટેટાનો રસ લગાવો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો. પછી હુંફાળા પાણીથી ધોઈને સૂકવી લો

ડાર્ક અંડરઆર્મ્સની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે આ બંનેનું મિશ્રણ લગાવી શકો છો. જો તમે ઈચ્છો તો હળદર મિક્સ કરીને અંડરઆર્મ્સ પર લગાવો.

અંડરઆર્મ્સની ડાર્કનેસ દૂર કરવા માટે બટેટા અને મધને 10-15 મિનિટ સુધી લગાવો, અઠવાડિયામાં બે વાર આમ કરવાથી અંડરઆર્મ્સની કાળાશ દૂર થતી જશે.

જો તમે અંડરઆર્મ્સના ડાર્કને દૂર કરવા ઈચ્છો છો તો આ ઘરેલું ઉપાય અજમાવી શકો છો, જેનાથી ડાર્કનેસ દૂર થવાની અસર જોવા મળશે.

MORE  NEWS...

નસમાંથી એક્સ્ટ્રા સુગર ખેંચી લેશે આ નાનું અમથુ ફળ, ખાલી 10 દિવસ બચી છે સિઝન

મીઠો લીમડો વારંવાર સુકાઇ જાય છે? આ ટ્રિકથી જંગલ જેવો હર્યોભર્યો થઇ જશે છોડ

ગંદામાં ગંદા ગેસ બર્નર મિનિટોમાં થઇ સાફ, આ જુગાડથી તરત ખુલી જશે બ્લોકેજ