1 કરોડની FD તોડાવો તો પણ નહીં આપવો પડે દંડ!

આજના યુગમાં રોકાણના ઘણા વિકલ્પો છે. આમાંના કેટલાક વિકલ્પો તદ્દન જોખમી છે જ્યારે કેટલાક વિકલ્પોમાં કોઈ જોખમ નથી.

જોખમ વિના સુરક્ષિત રોકાણના વિકલ્પમાં FDનો પણ સમાવેશ થાય છે. FD હેઠળ, લોકોને નિશ્ચિત વ્યાજ દર ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

હવે FDને લઈને RBI દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તેના દ્વારા લોકોને મહત્વની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

MORE  NEWS...

પાડોશી દેશ માત્ર 80 પૈસામાં બનાવે છે, તે શર્ટ તમે 2000 રૂપિયામાં ખરીદો છો

ઘર ખર્ચ માટે રૂપિયા જોઈતા હોય તો આ FD કરાવો, મહિને-મહિને ખિસ્સામાં આવતી જશે મોટી રકમ

લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ IPO, 80ની પાર પહોંચ્યો GMP; કમાણી કરવી હોય તો લગાવો રૂપિયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું કે બેંકોએ 1 કરોડ રૂપિયા સુધીની તમામ FD પર સમય પહેલા ઉપાડની સુવિધા આપવી પડશે. 

રિઝર્વ બેંકે એક પરિપત્રમાં જણાવ્યું છે કે સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે નોન-ઉપાડી શકાય તેવી FD માટેની ન્યૂનતમ રકમ 15 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરી શકાય છે.

આનો અર્થ એ છે કે વ્યક્તિઓને રૂ. 1 કરોડ અને તેનાથી ઓછીની FD પર સમય પહેલા ઉપાડની સુવિધા હોવી જોઈએ.

આજના યુગમાં રોકાણના ઘણા વિકલ્પો છે. આમાંના કેટલાક વિકલ્પો તદ્દન જોખમી છે જ્યારે કેટલાક વિકલ્પોમાં કોઈ જોખમ નથી.

અન્ય એક પરિપત્રમાં, આરબીઆઈએ કહ્યું કે પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) માટે 'બલ્ક ડિપોઝિટ' મર્યાદા હાલના રૂ. 15 લાખથી વધારીને રૂ. 1 કરોડ અને તેથી વધુ કરવામાં આવી છે.

MORE  NEWS...

6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન

Tata ગ્રુપની 6 કંપનીઓ થઈ જશે નાબૂદ, મળી ગઈ મંજૂરી; રોકાણકારોએ શું કરવું?

નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.