શરુઆતમાં કેવી રીતે બની હતી પક્ષીની પાંખ?

પક્ષીઓમાં ઉડવાની ક્ષમતા પ્રોપેટાઝિયમ નામની સંરચનાથી આવે છે. 

પરંતુ આ સંરચના કેવી રીતે વિકસિત થઈ તે જાણી શકાયું નથી.

વૈજ્ઞાનિકોને આ કોયડાનો જવાબ પ્રાચીન પ્રાણીઓના અવશેષોમાં મળી ગયો.

વૈજ્ઞાનિકો માનતા હતા કે આધુનિક પક્ષીઓ ડાયનાસોરના વંશજોમાંથી વિકસિત થયા છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

તેઓ પક્ષીઓની વિશેષતા ધરાવતા હતા જેમ કે પીછાઓ સાથે ખાસ પ્રકારના હાડકાંની રચના.

પ્રોપેટાજિયમમાં સ્નાયુઓ હોય છે જે પાંખોને ફફડાવવામાં મદદ કરે છે.

આ સ્નાયુઓ ખભા અને કાંડાને જોડે છે અને પક્ષીની ઉડાન શક્ય બનાવે છે.

આ અન્ય કરોડરજ્જુના પ્રાણીઓ અથવા ઉડાન વિનાના પક્ષીઓમાં જોવા મળતું નથી.

આ અભ્યાસ ઝૂઓલોજિકલ લેટર્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત