શેર બજારમાં કમાણી કરાવશે આ સ્ટોક્સ!

22મી ફેબ્રુઆરીએ માર્કેટ રેડ ઝોનમાં રહ્યા બાદ ગ્રીન થયું છે.

ના સિનિયર રિસર્ચ એનાલિસ્ટે કહ્યું હતું કે નિફ્ટીનો જે સપોર્ટ 22,000 હતો તે તૂટ્યો છે.

જોકે, આ પછી નિફ્ટી 50 ગ્રીન ઝોનમાં 162.40 પોઈન્ટ્સ સાથે બંધ થયું હતું.

હવે એક્સપર્ટ દ્વારા 3 સ્ટોક્સની સલાહ આપી છે જે આગામી 2-3 અઠવાડિયામાં સારી કમાણી કરાવી શકે છે.

આ શેર ખરીદવાની સલાહ આપવામાં આવી રહી છે, જેની ટાર્ગેટ પ્રાઈઝ 388/396 છે અને સ્ટોપ લોસ 358 રૂપિયા પર છે.

Gujarat State Petronet

આ શેર પર રોકાણકારોને 6% સુધીનું રિટર્ન મળી શકે છે, આ શેરમાં એક મજબૂત અપટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. 

આ શેરમાં રોકાણ કરવાની સલાહ અપાઈ રહી છે, જેના માટે ટાર્ગેટ પ્રાઈઝ 2680/2750 રૂપિયાની છે, જ્યારે સ્ટોપ લોસ, 2,470 રૂપિયા છે. 

Nestle India

આ શેર પર દાવ લગાવવાથી રોકાણકારોને 8% જેટલું રિટર્ન મળી શકે છે. સ્ટોક કન્સોલિડેશન બેસ પર બનેલો છે.

આ શેર વેચવાની સલાહ અપાઈ રહી છે, જેના માટે ટાર્ગેટ પ્રાઈસ 1040/1020 રૂપિયા છે, જ્યારે સ્ટોપ લોસ 1121 રૂપિયા છે.

Coromandel International

આ સ્ટોક વેચવા પર રોકાણકારોને 6% રિટર્ન મળી શકે છે, આ સ્ટોક પાછલા કેટલાક દિવસોમાં તેના સૌથી નીચલા સ્તરે બંધ થયો છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.