6 એક્સપર્ટે કહ્યું- વેચી દો Tataનો આ શેર, ₹900 સુધી ગબડશે ભાવ

ટાટા ગ્રુપના 1 શેરને લઈને બ્રોકરેજ એલર્ટ છે અને તેને વેચવાની સલાહ આપી રહ્યા છે. 

માર્કેટ એક્સપર્ટ્સના પ્રમાણે, ટાટા ટેકનોલોજીના શેરમાં ઘટાડો આવી શકે છે. એક્સપર્ટે તેના પર સેલ રેટિંગ આપી છે.

ટાટા ટેકનોલોજી પર કવરેજ કરનારા 8માંથી 6 એક્સપર્ટે 900 રૂપિયાના ટાર્ગેટની સાથે આ શેર વેચવાની સલાહ આપી છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

Tata ટેકનોલોજીના શેરમાં ગત 5 દિવસ દરમિયાન 3.81 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આજે 21 જૂનના રોજ પણ શેર રેડ ઝોનમાં છે. 

આ શેર 500 રૂપિયાની આઈપીઓ પ્રાઈસથી ઘણા વધારે પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો, પરંતુ ત્યારબાદથી સતત આમાં ઘટાડો આવી રહ્યો છે. 

શેરની 52 સપ્તાહની હાઈ 1400 રૂપિયા અને 52 સપ્તાહની નીચી સપાટી 982.25 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 41,033.37 કરોડ રૂપિયા છે. 

ટાટા ટેક મુખ્ય ઓટોમોટિવ ઉદ્યોગ, ઔદ્યોગિક ભારે મશીનરી, એરોસ્પેસ ઉદ્યોગ અને શિક્ષા ઉદ્યોગમાં કામ કરે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.