એક્સપર્ટે કહ્યું- 1 મહિના માટે આ 3 શેર ખરીદી લો, રૂપિયાનો વરસાદ કરશે

તાજેતરમાં શેરબજારમાં આવેલા ઘટાડાના કારણે બુલિશ ઇન્વેસ્ટર્સ માટે પરિસ્થિતિ પડકારરૂપ બની છે.

જોકે, હવે નિફટી ઇન્ડેક્સ હજી પણ ક્લોઝિંગ બેસીસ પર 22,000ના મનોવૈજ્ઞાનિક લેવલથી ઉપર છે.

આ વચ્ચે જીગર પટેલે રોકાણકારોને 3 સ્ટોક્સ સૂચવ્યા છે, જે આગામી 3-4 અઠવાડિયામાં સારું રિટર્ન આપી શકે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ITC- જીગર પટેલે આ શેરમાં 475 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ પર ખરીદવાની સલાહ આપી છે. તેમજ 390 રૂપિયાના સ્તરે સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે. આ શેર રોકાણકારોને આગામી 3-4 સપ્તાહમાં 13 ટકા જેટલું રિટર્ન આપી શકે છે.

ટેક્નિકલ રીતે જોઈએ તો શેરે 400-416ની રેન્જમાં એક ‘AB=CD’ બુલિશ પેટર્ન બનાવી છે, જે તેમાં તેજીનો સંકેત આપે છે.

બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ - જીગર પટેલે આ શેર 5250 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદવાની સલાહ આપી છે. આ માટે 4790 રૂપિયાએ સ્ટોપ લોસ લગાવવાની સલાહ છે. આગામી કેટલાક સપ્તાહમાં આશેર 5.5 ટકાનું રિટર્ન આપી શકે છે. 

એજીસ લોજિસ્ટિક્સ - જીગર પટેલે આ શેર 430 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે ખરીદવાની સલાહ આપી છે. આ માટે 430 રૂપિયાએ સ્ટોપ લોસ લગાવવાની સલાહ છે. આગામી કેટલાક સપ્તાહમાં આશેર 13 ટકાનું રિટર્ન આપી શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.