20 દિવસમાં 170ની પાર જઈ શકે આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો

મંગળવારે ઉતાર-ચઢાવવાળા કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા છે. 

બીએસઈ સેન્સેક્સ 305.09 અંક કે 0.42 ટકા ઉછળીને 73,095.22 રૂપિયા પર અને નિફ્ટી 76.30 અંક કે 0.34 ટકાની તેજીની સાથે 22,198.30 રૂપિયા પર બંધ થયો હતો.

માર્કેટની હાલની પરિસ્થિતિ જોતાં આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના સિનિયર મેનેજર - ઇક્વિટી રિસર્ચ જીગર પટેલે 3 સ્ટોક્સ સૂચવ્યા છે, જે આગામી 2-3 અઠવાડિયામાં 23 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

Piramal Enterprises : Buy | LTP: Rs 910.00 | Stop-Loss: Rs 860 | Target: 1,055 | Return: 16 percent- આ શેર સપ્ટેમ્બર 2023માં લગભગ 1140 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. 

Oberoi Realty: Buy | LTP: Rs 1,376.40 | Stop-Loss: Rs 1,299 | Target: Rs 1,475 | Return: 8 percent- ગત મહિને ઓબેરોય રિયલ્ટીમાં લગભગ 1280થી 1345 રૂપિયાની રેન્જમાં કન્સોલિડેશન જોવા મળ્યું હતું. 

Delta Corp: Buy | LTP: Rs 149.00 | Stop-Loss: Rs 127 | Target: Rs 180 | Return: 23 percent- તાજેતરના ટ્રેડિંગ સેશન દરમિયાન આ સ્ટોકે એક મજબૂત રિકવરી દેખાડી છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.