3 શેર મચાવશે ધમાલ, રોકાણકારને કરશે માલામાલ

3 શેર મચાવશે ધમાલ, રોકાણકારને કરશે માલામાલ

મિડકેપ ઇન્ડેક્સ ફરી વધી રહ્યો છે. નિફ્ટી મિડકેપ 100 ફરી એકવાર 41400ને પાર કરી ગયો છે.

આ ઇન્ડેક્સ એક સપ્તાહમાં લગભગ સવા બે ટકા મજબૂત થયો છે.

આ બુલ માર્કેટમાં, ટ્રેડ સ્વિફ્ટ બ્રોકિંગના સંદીપ જૈને રોકાણકારો માટે 3 શ્રેષ્ઠ મિડકેપ શેરોની પસંદગી કરી છે.

MORE  NEWS...

90 રુપિયાનો શેર બનવાનો છે રોકેટ! બધા સંકેતો મજબૂત

ખેડૂતો ભાઈઓ આ ખેતીમાં મોટો ફાયદો! રોજના 20-30 હજારની કમાણી સાથે સબ્સિડી પણ મળશે

NCCને ટૂંકા ગાળા માટે, Kansai Nerolacને મધ્યમ ગાળા માટે અનેCera Sanitaryware શેર લાંબા ગાળા માટે પસંદ કરવામાં આવ્યા છે.

Cera Sanitaryware શેર લાંબા ગાળા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ શેર 8800 રૂપિયાના સ્તરે છે. કંપનીને રિયલ એસ્ટેટમાં તેજીનો પ્રોક્સી લાભ મળશે

નિષ્ણાતોએ પોઝિશનલ રોકાણકારો માટે Kansai Nerolacની પસંદગી કરી છે. આ શેર 310 રૂપિયાના સ્તરે છે. પોઝિશનલ આધારે લક્ષ્યાંક રૂ. 345-350 છે.

ટૂંકા ગાળાના પરિપ્રેક્ષ્યમાં, રિયલ એસ્ટેટ કંપની NCC લિમિટેડ પસંદ કરવામાં આવી છે. આ શેર 165 રૂપિયાના સ્તરે છે. આ એક બાંધકામ કંપની છે

ટૂંકા ગાળા માટે તેમાં રૂ. 175નો ટાર્ગેટ અને રૂ. 161નો સ્ટોપલોસ છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.

MORE  NEWS...

સ્કૂલ ટીચરનો કમાલ, નાના બાળકો માટે એપ બનાવી કમાઈ લીધા 300 કરોડ રુપિયા

ફક્ત 1700 રુપિયાના ખર્ચમાં તમારી કારમાં આવશે 'લિમોઝિન' જેવી ફિલિંગ

Royal Enfiledના નવા મોડેલ પરથી ઉઠ્યો પડદો, 350ccનું એન્જીન, જોતાં જ દીવાના બન્યા લોકો