કચ્છમાં ઊભું કરાયું વિશ્વનું સૌથી મોટું મિયાવાંકી જંગલ

આ મિયાવાંકી જંગલ ભારતના સૌથી મોટા મેમોરિયલ “સ્મૃતિવન”નો હિસ્સો છે.

આ  સ્મૃતિવન 470 એકરમાં ફેલાયેલું છે.

વર્ષ 2001ના કચ્છ ભૂકંપના મૃતકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરાયું છે. 

અહીં 50 જેટલા ચેકડેમનું નિર્માણ કરાયું છે, જેનાથી લાખો લીટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. 

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

આ જંગલમાં સાડા છ લાખથી વધુ વૃક્ષો છે, જેમાં 117 જેટલી વિવિધ વનસ્પતિઓની વેરાઇટી છે.

આ મિયાવાંકી જંગલ કુદરતી જંગલ નથી. 

ગુજરાત સરકારની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ડો.રાધાક્રિશ્નન નાયરના પરિશ્રમથી આ જંગલ બન્યું છે. 

દેશમાં 115થી વધુ મિયાવાંકી જંગલ ઉભા કરનારા ડો.નાયરે કચ્છમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાંકી જંગલ ઉભુ કર્યું છે. 

આ જંગલ બનવાથી અહીં ખારાશ ઘટી છે અને વિપુલ પ્રમાણમાં જીવ-સૃષ્ટિ વિકસી છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા