આંખની રોશની માટે ફાયદાકારક  7 છોડ

સતત આઠ-નવ કલાક કમ્પ્યુટર સામે કામ કરીને નોકરીયાત વર્ગના લોકોની આંખો થાકી જાય છે.

થાકેલી આંખો આરામ માંગે છે. જ્યારે તેને યોગ્ય આરામ ન મળે, ત્યારે તેની સીધી અસર આંખની દૃષ્ટી પર પડે છે.

અહીં  એવા 7 છોડ વિશે માહિતી આપવામાં આવી છે. જેને ઘરમાં રાખવાથી આંખની દૃષ્ટી નબળી પડતી નથી.

ગલગોટો હાનિકારક UV કિરણોને ફિલ્ટર કરે છે. જે સીધા આવતા સૂર્યકિરણોથી થતા નુકસાનથી આંખોને સુરક્ષિત કરે છે.

એલોવેરા આંખની બળતરાને શાંત કરે છે અને આંખમાં ભેજ જાળવી રાખે છે.

બિલબેરી એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે. જે રાતની દ્રષ્ટિ અને એકંદર આંખના સ્વાસ્થ્યને વેગ આપે છે.

કેલેંડુલા આંખની બળતરાને  ઘટાડે છે. સાથોસાથ આંખની રોશનીને વધુ સુદૃઢ બનાવે છે. 

જીંકગો બિલોબા આંખોમાં રક્ત પરિભ્રમણને વધારે છે. જે આંખનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે.

લવંડર તણાવ ઘટાડે છે. જે આડકતરી રીતે એકંદર દ્રષ્ટિ અને આંખના આરામને સુધારી શકે છે.

આઈબ્રાઈટ પરંપરાગત રીતે આંખના તાણને દૂર કરવા અને આંખનું તેજ વધારવા માટે વપરાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો