ગુલાબી આંખનો હાહાકાર

ગુજરાતમાં

ગુજરાતના અનેક જિલ્લાઓમાં કંઝક્ટિવાઈટિસના નાના મોટા કેસો નોંધાયા

કંઝક્ટિવાઈટિસ એટલે આંખો ગુલાબી થઈ જવી અને બહું દુ:ખાવો થવો

વાયરલ કંઝક્ટિવાઈટિસથી બચવા સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે

રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા કંઝક્ટિવાઈટિસની સારવાર માટે વ્યવસ્થા ઉભી કરાઈ

કંઝક્ટિવાઈટિસથી બચવા ભીડ-ભાડવાળા વિસ્તારોથી દૂર રહેવું જોઈએ

ડોક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે સારવાર લેવી

અસરગ્રસ્ત દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ

વાઇરલ કંઝક્ટિવાઈટિસની અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઇ જવાની જરૂર નથી

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો