લ્યો બોલો...! માનવી માત્ર ઊંઘમાં વિતાવી નાખે છે પોતાના જીવનનો એક તૃતીયાંશ ભાગ!

ઊંઘ એ આપણા માટે કેટલી જરૂરી છે, એ વિશે લોકો ઓછું જાણે છે.

તમારે ઊંઘ સાથે જોડાયેલી આ રસપ્રદ બાબતો વિશે જાણવું જોઈએ.

2017માં કેન્ટુકીના વિટ શૉએ 11 દિવસ સુધી ઊંઘીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

MORE  NEWS...

કંગાળ પાકિસ્તાનમાં પ્રોફેશનલ ભિખારી! વર્ષની કમાણી સાંભળીને જ આંખો ચાર થઈ જશે

મોટા ડાકુઓ કે ચોરો પણ રેલવેના પાટા ચોરી શકતા નથી, પણ કેમ?

જૂઠું બોલવાથી શરીરનો કયો ભાગ ગરમ થાય છે? 99% લોકો નથી જાણતા માહિતી

1859માં જન્મેલી છોકરી 9 વર્ષ સુધી ઊંઘતી રહી!

વ્યક્તિ પોતાના જીવનનો એક તૃતીયાંશ ભાગ ઊંઘમાં વિતાવે છે.

15% લોકો ઊંઘમાં ચાલે છે. જે એકલા ઊંઘે છે, તેમને પોતાની આદત વિશે જાણ નથી હોતી.

11% લોકોને કાળા અને સફેદ સપના આવે છે.

મોટાભાગના લોકો જાગવાની 5 મિનિટમાં તેમના 50% સપના ભૂલી જાય છે.

સૂવાથી વજન ઘટે છે. ઊંઘથી ભૂખ 45% ઓછી થઈ જાય છે અને વજન કન્ટ્રોલમાં રહે છે. 