ઉપવાસમાં ખાઓ બટાકા અને કેળામાંથી બનેલી સ્વાદિષ્ટ વાનગી
દરેક વ્યક્તિ સ્વાદિષ્ટ મીઠાઈઓના તો ચાહક હોય છે.
જો તેમાં પણ જલેબી જોવા મળે તો તો મજા જ મજા
જો તમારે કેળા અને બટાકાની બનેલી જલેબી ખાવી હોય તો તમારે બિહાર જવું પડશે.
આ ખાસ જલેબી ખાવા માટે લોકોએ એક વર્ષ સુધી રાહ જોવી પડે છે.
આ ખાસ કાવડિયાઓ માટે શ્રાવણ મહિનામાં બનાવવામાં આવે છે.
આ જલેબી શાકાહારી અને ઉપવાસમાં ખાય શકાય છે.
કાવડ યાત્રા દરમિયાન વ્રત રાખનાર શિવભક્તો તેને ફળ સ્વરૂપે કોઈપણ ચિંતા વગર ખાઈ શકે છે.
એક નંગ બટેટા અને કેળાની જલેબીની કિંમત માત્ર રૂ.10 છે.
આ ખાવાથી શરીરને એનર્જી મળે છે સાથે જ મન પણ ફ્રેશ બને છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...