ભારતીય રેસલર સંજના જ્યોર્જે બતાવી પોતાની તાકાત

ભારતની ઘણી મહિલા રેસલર્સ WWEમાં પરફોર્મ કરે છે.

સંજના જ્યોર્જ નામની મહિલા રેસર્સ પણ તેમાંથી એક છે. 

મહિલા રસલર્સ સંજના જ્યોર્જનો જન્મ કેરળમાં થયો હતો. 

સંજના 2 વર્ષ પહેલા WWEમાં પહેલીવાર જોવા મળી હતી. 

17 વર્ષની ઉંમરમાં સંજનાએ માર્શલ આર્ટ્સની દુનિયામાં પગ મૂક્યો હતો. 

સંજના જ્યોર્જ બાળપણથી જ WWEની ડાઈ હાર્ટ ફેન રહી છે.

સંજના જ્યોર્જ એકથી બેવાર WWEમાં જોવા મળી છે. 

રેસલર સંજનાનું સોશિયલ મીડિયા ફેન ફોલોવિંગ ઊંચું છે.

સંજનાને ઈન્સ્ટાગ્રામ પર 66 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો