ફણસ

સ્વાસ્થ્ય માટે સંજીવની

ફણસનો ઉપયોગ શાક બનાવવા અને ફળ બન્ને રીતે થાય છે

આ ફળ ખાવાથી ઘણી ગંભીર બીમારીઓમાં ફાયદા થાય છે. 

આયુર્વેદ અનુસાર ફણસ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાવાળું છે.

જિલ્લા હોસ્પિટલ બારાબંકીના ડૉક્ટર અમિત વર્માએ માહિતી આપી છે.

તેમણે જણાવ્યું, વિટામીન-A, C, B6, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન..

..ફોલિક એસિડ, મેગ્નેશિયમ જેવા તત્વો ફણસમાંથી મળે છે.

વાઈ જેવી બીમારીમાં ફણસ ખાવાથી ફાયદો થાય છે.

ફણસના પત્તાનો રસ ખુજલી-રેસિસથી આરામ આપે છે.

માથાના દુખાવામાં ફણસ થડનો રસ ફાયદારૂપ થાય છે.

1-2 ટીંપા નાકમાં નાખવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

પાકેલું ફણસ ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.)