5 ચોપડી ભણેલા ખેડૂતની કમાલ, ખેતરમાં 1, 2 નહીં 8 પ્રકારની શાકભાજી ઉગાડી

બનાકાંઠાના કાંકરેજના કંબોઈ ગામમાં રહેતા ખેડૂત કુંવરસિંહ સોલંકીએ ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે.

હાલ તેમને 15 વીઘા જમીનમાંથી 4 વીઘામાં 8 પ્રકારની શાકભાજીની ખેતી કરી છે.

ખેડૂતે ખેતીમાં રીંગણ, ભીંડા, સ્ટ્રોબેરી, તુરીયા સહિતના પાકની ખેતી કરી છે.

તેમને ખેતરમાં વાવેલા ગ્રાફ્ટિંગ રીંગણના 200 રોપા વાવ્યા છે, જેમાંથી તેઓ દર 15 દિવસે 7 હજારની આવક મેળવે છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

સ્ટ્રોબેરીની ખેતી થકી દર 15 દિવસે 20 હજાર રૂપિયાની આવક મેળવે છે.

વાર્ષિક તેઓ રીંગણની ખેતીમાંથી 1 લાખ રૂપિયા સુધીની આવક મેળવે છે.

ખેડૂત કુવરસિંહે પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રૂટના છોડનું પણ વાવેતર કર્યું છે.

તેઓ ડ્રેગન ફ્રૂટના રોપા પણ વેચે છે.

એક વખત ડ્રેગન ફ્રૂટના રોપાનું વાવેતર કર્યા બાદ લગભગ 30 વર્ષ સુધી ચાલે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા