YouTube જોયું અને છાપી નાખ્યા લાખો રૂપિયા...

વિજય નામનો યુવાન ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યો છે.

ખેડૂત જામફળની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

આ અગાઉ ખેડૂત આખી જમીનમાં ડાંગર, ઘઉં અને શેરડીની ખેતી કરતો હતો.

વિજય પાસે 18 વીઘા જમીન છે.

16 વીઘા જમીનમાં ઘઉં, શેરડી અને ડાંગરનો પાક ઉગાડે છે.

MORE  NEWS...

પશુપાલન બન્યો ઊજળો વ્યવસાય, આ 7 પશુપાલકોની જંગી કમાણી ઊડાવી દેશે હોશ

હે મા માતાજી! ના હોય...5100 રૂપિયાનું પાન! પાનવાળો એમાં એવું તે શું નાખે છે?

300 વર્ષ બાદ આવ્યું શુભ મુહૂર્ત, આ નોરતે કરેલી ઘર, ગાડી કે ઘરેણાંની ખરીદી લાભદાયી

માત્ર બે વીઘા જમીનમાં જામફળની ખેતી શરૂ કરવામાં આવી છે.

જેના કારણે વાર્ષિક 2 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે.

વિજયે યુટ્યુબ પરથી જામફળ ઉગાડવાનું શીખ્યા છે.

બે વર્ષ પહેલા લખનૌથી જામફળના છોડ આયાત કરીને ખેતીની શરૂઆત કરી હતી.

જામફળ બજારમાં 80 થી 100 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.

MORE  NEWS...

પ્લેટલેટ કાઉન્ટ ઘટી રહ્યા છે? તો આજથી આ ફળ ખાવાની કરી દો શરૂઆત

અહીં રાવણનુ દહન નહીં, પૂજા થાય છે! શું રાવણ ભગવાન છે?

ગીરનાર તપની ભૂમિ, આબુના સંતે શરૂ કરી કઠોર સાધના

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો