જલદી કરો! સાવ મફતમાં મળે છે ઓરિજિનલ રૂદ્રાક્ષ

રુદ્રાક્ષનું માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વિશેષ મહત્વ  જોવા મળે છે.

તે ભગવાન શિવના આંસુમાંથી ઉદ્ભવ્યું હોવાની માન્યતા છે.

બદનીહાર ગામ પશ્ચિમ ચંપારણ જિલ્લાના નરકટિયાગંજમાં આવેલું છે.

ત્યાં રહેતા વિજય કુમાર પાંડે ખેડૂતે આની ખેતી કરી છે.

MORE  NEWS...

ફાયદાની વાત: આ ખેડૂત ખેતીમાંથી વર્ષે 24 લાખની કરે છે કમાણી

પ્રાકૃતિક ખેતી બની આવકની ખેતી, જામનગરના ખેડૂતે આ રીતે મારી બાજી

બોટાદમાં ચોકલેટી પાનની બોલબાલા, રોજ આટલા પાનનું વેચાણ

જેમણે 1987માં પોતાના ખેતરમાં રૂદ્રાક્ષના છોડ વાવ્યા હતા.

હવે તેઓ દર વર્ષે દરેક ઝાડમાંથી 1 ક્વિન્ટલ રૂદ્રાક્ષ મેળવે છે.

વિજય તે રૂદ્રાક્ષને લોકોમાં વહેંચી દે છે.

આજે તેમની પાસે પંચમુખી સાથે એક મુખી રૂદ્રાક્ષનું વૃક્ષ છે.

જેમાંથી સમયાંતરે રૂદ્રાક્ષ નીકળે છે.

MORE  NEWS...

વાહનમાં આ પેટ્રોલ પુરાવતા પહેલા ધ્યાન રાખજો! બાકી લેવાના દેવા થઈ જશે

શું ડુંગળી ખેડૂતોને માલામાલ કરશે? આટલું થયું વાવેતર

ઠોરિયા...વેઠલા... લુપ્ત થતાં આ ઘરેણા શું તમે ક્યારેય જોયા છે?