12 હજારનો ખર્ચો અને 4 લાખની આવક, આ ખેડૂત કરે છે અનોખી ખેતી

ખેડૂત સત્યેન્દ્ર વર્મા સીઝન અને મૌસમ હિસાબથી ખેતરમાં અલગ અલગ શાકભાજીનું વાવેતર કરે છે.

જોકે, તેઓ સૌથી વધારે ટામેટા અને શિમલા મિર્ચની ખેત કરે છે.

ખાસ વાત એ છે કે, આ પાક ગરમીના બેથી અઢી મહિના અને શિયાળામાં 3થી 4 મહિના ચાલે છે. 

ખેડૂતે લગભગ સાત વીઘામાં ટામેટા અને શિમલા મિર્ચની ખેતી કરી છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખર્ચાની વાત કરીએ તો, એક વીઘામાં લગભગ 12થી 15 હજારનો ખર્ચ આવે છે.

તો વળી નફામાં લગભગ એક પાક પર 3થી 4 લાખ રૂપિયાનો નફો થઈ જાય છે.

ખેડૂતો ખેતીમાં ઓછા ખર્ચો કરીને સારામાં સારી આવક કમાઈ શકે છે, જેના માટે તેઓ અલગ અલગ રીત અપનાવી રહ્યા છે.

અમુક ખેડૂતો એક સાથે કેટલાય પાક ઉગાડીને સારી એવી કમાણી કરતા હોય છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...