ખેતી માટે 7 કરોડનું હેલિકોપ્ટર ખરીદશે ખેડૂત!
છત્તીસગઢનાં કોડાગાંવનાં ખેડૂતે કરી કમાલ
ડો. રાજારામ ત્રિપાઠી 1 હજાર એકરની ખેતીની રખેવાળી માટે ખરીદશે ખેડૂત
રાજારામ પ્રદેશનાં પહેલા ખેડૂત છે જે હેલિકોપ્ટર ખરીદવાનાં છે.
એક વર્ષની અંદર તેઓની પાસે R-44 મોડલનું 4 સીટર હેલિકોપ્ટર આવી જશે
રાજારામ ત્રિપાઠી આજકાલ ખૂબ ચર્ચામાં પણ છે.
હાલમાં જ તેઓને 400 આદિવાસીઓ સાથે 1000 એકરમાં સામૂહિક ખેતી કરવા માટે સન્માનિત કરાયા હતા.
રાજારામ ત્રિપાઠી એક કસ્ટમાઇઝ્ડ હેલિકોપ્ટર બનવડાવશે જેથી તેમાં મશીન લગાવી શકાય
ખેતીવાડી અને દંતેશ્વર હર્બલ ગ્રૂપમાંથી તેઓનું વાર્ષિક ટર્ન ઓવર 25 કરોડનું છે.
તેઓની સાથે સાથે આસપાસનાં ખેડૂતોએ પણ પ્રગતિ કરી છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...