રવિ અને ખરીફ સીઝન એમ વર્ષમાં બે વાર અળવીની ખેતી કરવામાં આવે છે.
રવિ સીઝનમાં એટલે કે, ફેબ્રુઆરીથી માર્ચ અને ખરીફ સીઝનમાં એટલે કે, જૂન-જુલાઈમાં ખેતી કરવામાં આવે છે. કારણ કે, આખા વર્ષ દરમિયાન બજારોમાં તેની ઘણી માંગ રહે છે.
પાકની ઉપજ વધારવા માટે ખેડૂત તેની વાવણી ચાસ પાડીને કરે છે.તેમાં બે ચાસ વચ્ચેનું અંતર 45 સેમી અને બે છોડ વચ્ચેનું અંતર 30 સેમી હોવું જોઈએ.
ખેડૂત છેલ્લા 5 વર્ષથી એક વીઘા જમીનમાં અળવીની ખેતી કરી રહ્યો છે.
એક વીઘા જમીનમાં કરેલી અળવીની ખેતીમાં લગભગ 10 થી 15 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે.
અળવીની ખેતીની એક સીઝનમાં ખેડૂત સરળતાથી 80થી 90 હજાર રૂપિયા કમાઈ શકે છે.
MORE
NEWS...
ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત
ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક
ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા