આ ખેડૂતે 8 પ્રકારના આંબાનો કર્યો ઉછેર, મળે છે સારું ઉત્પાદન

વડોદરામાં વાઘોડિયાના અલવા ગામે રહેતા  ખેડૂત વિક્રમસિંહ ચૌહાણ પાસે કુલ 12 વીઘા જમીન છે.

આ 12 વીઘા જમીનમાં તેમણે કેસર, લંગડો, રાજાપુરી, દશેરી, તોતાપુરી, હાફૂસ, આમ્રપાલી તથા અલગ વેરાઈટીમાં થાઈલેન્ડના આંબા ઉગાડ્યા છે.

તેમની વાડીમાં 250 આંબાની 250 ચીકુના ઝાડ પણ છે.

ખેડૂત છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

ખેડૂત વિક્રમસિંહ વલસાડ તથા તલાલાથી આંબાની કલમો લાવ્યા હતા.

પ્રાકૃતિક ખેતીના પરિણામે આંબા સારી રીતે મોટા થયા છે.

ખેડૂતની જમીન કાળી હોવાથી તેઓ ખાસ કરીને બાગાયત ખેતી તેના પર વધારે કરે છે.

આંબા અને ચીકુ સિવાય ખેડૂત વર્ષ દરમિયાન તુવેર, દિવેલા, મગ, વગેરે જેવા શિયાળું પાકોની ખેતી પણ કરે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા