આ ખેતીથી  ખેડૂત થયા માલામાલ

બિહારના ખેડૂત વિજય પરંપરાગત ખેતી સિવાય ગલકાની ખેતી કરીને સારો નફો કમાઈ રહ્યા છે.

ખેડૂત વિજય જણાવ્યું કે, તેણે જે પ્લોટમાં ગલકાનું વાવેતર કર્યું છે, તે જ પ્લોટમાં તેણે અગાઉ સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું હતું.

સ્ટ્રોબેરીની સીઝન પૂરી થાય તે પહેલાં જ ગલકાનું વાવેતર કર્યું

જે પછી ગલકાનું ખૂબ જ સારી રીતે ઉત્પાદન થઈ રહ્યું છે.

જેના કારણે દર 3 થી 4 દિવસે 150થી 200 કિલોનું ઉત્પાદન થઈ રહ્યું છે.

શાકભાજીની ખેતી દરમિયાન થોડી માત્રામાં જંતુનાશકનો ઉપયોગ કરવો પડે છે.

વિજય કહે છે કે, તે તેની ખેતી પર દર મહિને લગભગ 1000 ખર્ચ કરે છે.

સીઝનના પ્રારંભિક તબક્કામાં બજારમાં 5 મણના 2000 થી 2500 રૂપિયા મળ્યા હતા.

આજકાલ 100 કિલો ગલકાના 1200 થી 1300 રૂપિયા સુધી મળે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો