બાપ દીકરો મળીને 4 વર્લ્ડકપ જીતી ગયા! ક્રિકેટરોની ગજબ સ્ટોરી

mitchmarsh235

Instagram

ઓસ્ટ્રેલિયાએ ભારતની ધરતી પર બીજી વખત ODI વર્લ્ડ કપ જીત્યો.

1987 બાદ હવે 2023માં કાંગારૂ ટીમ ફરી ચેમ્પિયન બની છે.

ઓપનર બેટ્સમેન જ્યોફ માર્શને 1987માં ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

2023માં તેમના પુત્ર અને ઓલરાઉન્ડર મિશેલ માર્શે વર્લ્ડ કપ જીત્યો હતો.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ

જ્યોફ માર્શે પોતાની કારકિર્દીમાં માત્ર એક જ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

મિચેલ માર્શ અત્યાર સુધીમાં 3 વર્લ્ડ કપ ટાઇટલ જીતી ચૂક્યો છે.

મિશેલે એક ખેલાડી તરીકે 2015 અને 2023 ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

32 વર્ષીય મિશેલ માર્શે 2021માં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો છે.

ઓસ્ટ્રેલિયન ટીમે કુલ 6 વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.

MORE  NEWS...

50 ઓવર કિપીંગ કર્યા પછી નહાવાનો પણ સમય ન મળ્યો, સટાસટ ત્રણ વિકેટ પડી ગઇ તો પેવેલિયનમાં શુ થયું જુઓ

ગજબ! વર્લ્ડકપ જીતનાર ટીમને મળશે આટલા કરોડ, FIFA માં તો 10ગણી રકમ