ઝુનઝુનવાલા શેર પર 4-4 બ્રોકરેજ બુલિશ, માર્ચ મહિનામાં જ ખરીદી લેવા કહ્યું

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોના 1 શેર પર ઘણા બ્રોકરેજ હાઉસની નજર છે.

કેરળ આધારિત બેંકના આ શેર પાસેથી સારા રિટર્નની શક્યતા છે. રેખા ઝુનઝુનવાલાની પાસે આ બેંકની 3.02 ટકા હિસ્સેદારી છે.

31 ડિસેમ્બર 2023ના રોજ ખત્મ થયેલા ક્વાટર સુધી ઝુનઝુનવાલાની પાસે બેંકિંગ સેક્ટરના આશેરની 1,148 કરોડ રૂપિયા હોલ્ડિંગ છે. શેરનું નામ ફેડરલ બેંક લિમિટેડ છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ફેડરલ બેંકને લઈને કોટક સિક્યોરિટીઝ, એક્સિસ સિક્યોરિટીઝ, મોતીલાલ ઓસવાલ અને IIFLએ પોઝિટિવ સંકેત આપ્યા છે.

કોટક સિક્યોરિટીઝે પહેલા તેના માટે 175 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો, પરંતુ હવે તેને વધારીને 185 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

આ પ્રકારે એક્સિસે પણ માર્ચમાં ખરીદીવા માટેના શેરની યાદીમાં ફેડરલ બેંકને પણ જગ્યા આપી છે. IIFLએ પણ તેના માટે 180 રૂપિયાનું સ્તર સ્પર્શ કરવાની શક્યતા દર્શાવી છે.

હાલમાં જ બેંકના મેનેજમેન્ટના મિલે કોટકે કહ્યું કે, આ બેંક વૃદ્ધિ કરી જોવા મળી રહી છે. કેરળની બહારની શાખાઓમાં ડિપોઝીટ્સ વધી રહી છે. 

આગામી 1 વર્ષમાં 100થી વધારે બ્રાન્ચ ખોલવાની ઈચ્છા રાખનારી આ બેંકનું બ્રેક-ઈવન આશાથી સારું હોઈ શકે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.