છોકરી જ્યારે ગાય-ભેંસ સચાવે ત્યારે લોકો જોતા રહી જાય છે

તે દેખાવમાં મૉડલથી જરાય કમ નથી.

ન્યૂઝીલેન્ડની 29 વર્ષની બ્રિટની વુડ્સ ખેડૂત છે. 

ખેડૂત બ્રિટનીને લોકો પહેલી નજરે મૉડલ જ સમજી બેસે છે.

બ્રિટની વુડ્સ ખેતરનું તમામ કામ જાતે જ કરે છે.

MORE  NEWS...

મનોજ કુમાર શર્માને IPS શું હોય તે પણ ખબર નહોતી અને

કેનેડામાં કલાક કામ કરવાના કેટલાક ડૉલર પગાર મળે?

મામલતદાર અને કલેક્ટર વચ્ચે શું તફાવત છે

ટ્રેક્ટર ચલાવવાથી લઈને બીજા રોપણ અને લણણી સહિતના કામ તે જાતે જ કરે છે.

બ્રિટનીના કપડાના કારણે લોકો તેના પર ખરાબ કમેન્ટ કરતા રહે છે.

તેણે યુનિવર્સિટીથી બિઝનેસ એન્ડ માર્કેટિંગ ભણ્યા પછી ખેતી શરુ કરી.

ઓનલાઈન કન્ટેન્ટ ક્રિએશન દ્વારા તે લાખો રૂપિયા કમાય છે.

જલદી તે બધું છોડીને ખેતી પર ધ્યાન રાખવા માગે છે. 

MORE  NEWS...

US-Mexico બોર્ડર કૂદીને અમેરિકા જનારાની શું હાલત થાય છે?

કેનેડા છોડીને આવેલા યુવકે કહ્યું કે ત્યાં કોણે જવું જોઈએ?

લોકો કેનેડા છોડી રહ્યા હોવાના મુદ્દે ગુજ્જુ યુવતીએ મસ્ત વાત કહી