આ પક્ષીને જોવાથી ખુલી જશે બંધ કિસ્મતના તાળા

ફિનિક્સ એક આકર્ષક પક્ષી છે, જે અંગે કહેવામાં આવે છે એનો પુનર્જનમ થાય છે.

ફેંગશુઈમાં ફિનિક્સ બર્ડને પ્રેમ, ભાગ્ય, પુનર્જન્મ, પ્રસિદ્ધિ વગેરેનું પ્રતીક માનવામાં આવે છે.

આ પક્ષીની તસ્વીર ચાઇનાની પ્રાચીન કલાકૃતિઓ અને ચિત્રોમાં જોવા મળે છે.

MORE  NEWS...

ચૈત્ર નવરાત્રીના નવે નવ દિવસ કરો આ 8 ઉપાય, રાહુ-કેતુ અને શનિથી મળશે મુક્તિ; ચમકી ઉઠશે કિસ્મત

આ 3 રાશિના જાતકોએ ન ધારણ કરવું જોઈએ તાંબાનું કડું, આ ગ્રહ આપે છે અશુભ પરિણામ

3 રાજયોગમાં હિન્દુ નવા વર્ષનો પ્રારંભ, એક વર્ષ સુધી આ રાશિઓને જલસા

જાણીએ ફિનિક્સ બર્ડની તસ્વીર લગાવવાના ફાયદા અને દિશા અંગે જણાવવામાં આવ્યું છે.

તમે ફિનિક્સ બર્ડની તસ્વીરને લિવિંગ રમમાં દક્ષિણ ખૂણામાં રાખી શકો છો.

જો તમે તમારા ઘરની દક્ષિણ દિશામાં ફિનિક્સ બર્ડની તસ્વીરને લગાવો છો તો તમારી આજુબાજુ સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

આ તમને સારા કામ અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા પ્રેરિત કરે છે.

ફિનિક્સ બર્ડને શક્તિ, સમૃદ્ધિ, તક અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે.

જો તમે પણ પોતાના કરિયરમાં નવા અવસરો મેળવવા માંગો છો તો લાલ રંગના ફિનિક્સ પક્ષીની તસવીરને દક્ષિણ દીવાલ પર લગાવો

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)