આવું કોઈની પણ સાથે થઈ શકે કે ફોન મૂક્યા પછી યાદ ન આવે કે ક્યાં મૂક્યો હતો.
જો ફોન સાઈલેન્ટ મોડ પર હોય ત્યારે તેના પર રિંગ કરીને શોધવો મુશ્કેલ છે.
પહેલા વેબ બ્રાઉઝર ઓપન કરો, પછી ગૂગલમાં Find My Device સાઈટ પર જાવ.
પછી ફોન સાથે લિંક્ડ ગૂગલ અકાઉન્ટ પર લોગ ઈન કરો.
હવે તમને એ ડિવાઈઝના નામ દેખાશે, જે તમારા અકાઉન્ટ સાથે લિંક હશે.
હવે તમારે ગૂમ થયેલા ડિવાઈસને સિલેક્ટ કરવાનું રહેશે.
હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો
સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ
સિલેક્ટ કરવા પર તમને Play Soundનું બટન દેખાશે.
તેને પ્લે કરવાથી તમારા ફોનમાં રિંગ વાગવા લાગશે.
આ રીતે તમે પોતાના ફોનને ટ્રેક કરી શકશો, આ રિંગ સાઈલેન્ટ મોડમાં ફોન હશે તો પણ વાગશે.