કાળઝાળ ગરમીથી રાહત આપશે આ વન, દૂર-દૂરથી લોકો આવે છે ફરવા

બનાસકાંઠામાં કાંકરેજના વાવડી ગામમાં વર્ષ  2018માં લાયન્સ ક્લબ, ભાભર દ્વારા આનંદ પ્રકાશ બાપુની યાદમાં આ આનંદ પીપળ સ્મૃતિ વન બનાવવામાં આવ્યું હતું.

આ સ્મૃતિ વનમાં 115 પીપળા, વડ, ઉમરા, સેવન, આસોપાલવ, અરડુસી સહિતના  160 ઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે.

સ્મૃતિ વન થકી આ વિસ્તારમાં અહલાદાયક વાતાવરણ ઊભું થયું છે.

આ સ્મૃતિ વન ઓક્સિજન ઝોન તરીકે ઓળખાય છે.  

MORE  NEWS...

કેળાની ખેતી કરીને ઓછા ખર્ચે મેળવો લાખોની કમાણી

સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે અહીંનો શ્રીખંડ...

ખેડૂતે ખેતી છોડી શરૂ કર્યું પશુપાલન, મેળવી લાખોની આવક

પીપળાના ઝાડ તેમજ વડના ઝાડમાં 24 કલાક ઓક્સિજન મળતું હોય છે. 

જેથી લોકો આ ઝાડ નીચે બેસે તો ભરપૂર ઓક્સિજન મેળવી શકે છે, સાથે જ પીપળના ઝાડથી સ્વાસ્થ્યને ખૂબજ ફાયદો થાય છે.

આજુબાજુના ગામના લોકો પણ પરિવાર સાથે  આ સ્મૃતિ વનમાં આનંદ માણવા આવે છે.

તેમજ અન્ય ગામના લોકો પણ પોતાના ગામમાં આવું વન બનાવે તેવી અપીલ કરી રહ્યા છે.

MORE  NEWS...

ભરૂચના ખેડૂતે કરી રીંગણ પાકની સફળ ખેતી, સારો ભાવ ન મળતા જગતનો તાત ચિંતિત

ખેડૂતે અપનાવી ખેતીની આધુનિક પદ્ધતિ, મલ્ચિંગ પેપર પર ચોળીની ખેતી કરી મેળવી સારી આવક

ખેડૂતે કર્યું ગોલ્ડન જાતના ઉનાળુ મગનું વાવેતર, બમણું ઉત્પાદન મેળવવાની સેવી આશા

આ લેખમાં આપવામાં આવેલી માહિતી જે-તે વ્યક્તિ દ્વારા જણાવવામાં આવી છે. આવા જ અહેવાલ જોવા માટે જોડાયેલા રહો News18 Gujarati સાથે...