શેરબજારમાંથી D-List થઈ જશે દિગ્ગજ કેબલ કંપની

Finolex Cables Ltdએ ક્વાટર પરિણામોની જાહેરાત કરી છે. કંપનીનો નફો પણ ઘટ્યો છે.

કારોબાર વર્ષ 2022-23ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાટરન મુકાબલે કારોબાર વર્ષ 2023-24ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાટરમાં નફો ઘટ્યો છે. તે 154 કરોડ રૂપિયાથી ઘટીને 151 કરોડ રૂપિયા પર આવી ગયો છે. 

EBITDA એટલે કે, કાર્યકારી નફો 146 કરોડથી ઘટીને 135 કરોડ રૂપિયા પર આવી ગયો છે. EBITDA માર્જિન પણ 12.7 ટકાથી ઘટીને 11.1 ટકા પર આવી ગયું છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ક્વાટર પરિણામોની સાથે-સાથે કંપનીના શેરની ડીલિસ્ટિંગની પણ જાહેરાત થઈ ગઈ છે. બે મહિનામાં શેર 2 ટકા ઘટ્યો છે. એક વર્ષમાં શેર 100 ટકા સુધી વધ્યો છે.

કંપનીના શેર Luxembourg Stock Exchangeથી ડીલિસ્ટ થશે. સરળ શબ્દોમાં કહીએ તો કંપનીના શેર એક્સચેન્જથી હટાવવાની પ્રક્રિયાને ડીલિસ્ટિંગ કહેવામાં આવે છે. 

જો કે, કંપની GDR એટલે કે ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટને ડિલિસ્ટ કરી રહી છે. એક કરતાં વધુ દેશોમાં કંપનીને સૂચિબદ્ધ કરવા માટે GDR જારી કરવામાં આવે છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.