ભારતીય વાયુસેનાની તાકાત વધારશે એરક્રાફ્ટ C-295
વાયુસેનાએ 13 સપ્ટેમ્બરે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસથી C-295ની ડિલિવરી લીધી
સ્પેનને 56 વિમાનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, 2 વર્ષે પહેલી ડિલિવીરી થઈ છે
C-295 વિમાન 25 સપ્ટેમ્બરે ઉત્તરપ્રદેશના હિંડન એરબેઝ પર લેન્ડ કરી શકે છે
IAFએ વિમાન ખરીદવા ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે 21,000 કરોડથી વધુનો સોદો કર્ય
ો હતો.
ભારત આવી રહેલા આ એરક્રાફ્ટની ટોપ સ્પીડ 260 કિલોમીટર પ્રતિ કલાકની છે
C-295 એરક્રાફ્ટની ક્ષમતા 9 ટન સુધીનું વજન કે 71 સૈનિકોને લઈ જવાની છે
એરક્રાફ્ટ રણ, દરિયો કે પછી અતિશય ઠંકા કે ગરમ પ્રદેશમાં પણ દુશ્મનોની
ઊંઘ ઉડાડશે
C-295 વિમાન ટૂંકા રન-વે પર પણ લેન્ડ કરી શકે છે, ભારતની તાકાત વધશે
આગામી સમયમાં સ્પેન વધુ 16 C-295 ડિફેન્સ એરક્રાફ્ટ ભારતને સોંપશે
આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ વધારવા આ વિમાનનો ઓર્ડર અપાયો છે
બાકી 40 વિમાનનું નિર્માણ ભારતમાં ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ (TASL) કરશ
ે
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...