મોંઘવારીના દાનવને હરાવી દેશે આ 5 સ્મોલ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ

ઘણીવાર ફક્ત રુપિયા સેવ કરવા પૂરતું નથી હોતું.

Learn More

Arrow

એ ખૂબ જ જરુરી છે કે તમે તમારું સેવિંગ્સ એવી જગ્યાએ રોકાણ કરો જ્યાંથી તમને તગડું રિટર્ન મળે.

Learn More

Arrow

ઘણાં લોકો શેરબજાર, રિયલ એસ્ટેટ અને ગોલ્ડમાં રોકાણ કરે છે. જોકે કેટલાક લોકો એવી સ્કીમ શોધે છે જેમાં રિટર્ન મોંઘવારી દર કરતાં વધારે હોય.

Learn More

Arrow

અહીં એવી કેટલીક ટોચની સ્મોલ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ છે જે મોંઘવારીના દાનવને હરાવી શકે છે.

Learn More

Arrow

ફિક્સ્ડ ડીપોઝિટઃ એસબીઆઈ અને ICICI ysxk uen 3-7.1 ટકા વ્યાજ દર ઓફર કરે છે. જ્યારે અક્સિસ બેંક 3.5-7.1 ટકા વ્યાજ આપે છે.

Learn More

Arrow

પીપીએફઃ HDFC બેંક PPF પર સામાન્ય લોકોને 7.1 ટકા વ્યાજ ઓફર કરે છે. તેને કલમ 80C હેઠળ સંપૂર્ણ કરમુક્તિ આપવામાં આવી છે. પાકતી મુદત પછી પણ એકાઉન્ટને 5 વર્ષ સુધી વધારી શકાય છે.

Learn More

Arrow

સુકન્યા સમૃદ્ધી યોજનાઃ આ યોજના બેટી બચાવો બેટી પઢાવ અંતર્ગત શરું કરવામાં આવી છે. જેમાં કોઈપણ વ્યક્તિ દીકરીના નામ પર મિનિમમ 250 રુપિાયથી મેક્સિમમ રુ.1.50 લાખ વાર્ષિક જમા કરી શકે છે.

Learn More

Arrow

નેશનલ સેવિંગ્સ સ્કીમઃ તેમાં વ્યાજ દર 7.7 ટકા છે જ્યારે લોક ઈન પીરિયડ 5 વર્ષનો છે.

Learn More

Arrow

કિસાન વિકાસ પત્રઃ આ યોજનામાં 7.5 ટકા વ્યાજ મળે છે જે મોંઘવારી દર કરતાં વધારે છે. જેમાં મિનિમમ 1000થી 100ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે.

Learn More

Arrow

પોસ્ટ મંથલી ઈન્કમ સ્કીમ મોંઘવારી સામેના જંગમાં જીત અપાવશે, જેમાં 7.4 ટકા રિટર્ન મળે છે.

Learn More

Arrow

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.