શિયાળામાં આ લીલી પાપડી વધારશે રોગપ્રતિકારક શક્તિ

આજકાલ બજારમાં ઘણા પ્રકારના લીલા શાકભાજી મળી રહ્યા છે.

આમાંથી એક એવું શાક છે જેને ખાવાના ઘણા ફાયદા છે.

આ લીલા શાકભાજીનું નામ છે વાલોર. વાલોર પાપડીમાં દાણા પણ હોય છે.

શિયાળામાં આ શાક ખૂબ ખાવામાં આવે છે.

MORE  NEWS...

ઘરમાં આ ડબ્બો રાખશો તો ક્યારેય નહીં જવું પડે હોસ્પિટલ

ગરમ પાણી પીવાથી શરીરને ફાયદાની સાથે સાથે થાય છે આવા નુકસાન

વાલોરમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે.

તેમાં કોપર, આયર્ન, મેગ્નેશિયમ, પ્રોટીન અને કેલ્શિયમ જોવા મળે છે.

બજારમાં તે 70થી 100 રૂપિયો પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

વાલોર પાપડી શિયાળામાં સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે.

આ શાક શરીરમાં બળતરા ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

MORE  NEWS...

ભીના વાળમાં કાંસકો ફેરવતા હોવ તો STOP, જાણો ફેક્ટ્સ અને સાચી રીત વિશે

ગરમ પાણી પીવાથી શરીરને ફાયદાની સાથે સાથે થાય છે આવા નુકસાન

Read More