FMCG કંપની કરશે સ્ટોક સ્પ્લિટ, 1 શેરના 10 શેર બનશે

કોફી અને મેગી જેવી પ્રોડક્ટ માટે પોપ્યુલર FMCG બ્રાન્ડ નેસ્લે ઈન્ડિયાના શેરોમાં મંગળવારે 6 ટકા સુધીની તેજી નોંધવામાં આવી.

આજે તેજીના કારણે બીએસઈ ઈન્ડેક્સ પર કંપનીના શેરની કિંમત 25,699 રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ. 

નેસ્લે ઈન્ડિયાએ 5 જાન્યુઆરીને સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

કંપનીના બોર્ડે 1:10ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટની મંજૂરી આપી દીધી છે. 

કંપનીના પ્રત્યેક શેરધારકોને વર્તમાન તેની પાસે ઉપલબ્ધ 1 શેર માટે નેસ્લેના 10 શેર મળશે. 

આ સ્ટોક સ્પ્લિટના માધ્યમથી કંપનીના શેરોની સંખ્યા વધશે, જેનાથી શેરની લિક્વિડિટી વધશે. 

વર્ષ 2023માં હજુ સુધી નેસ્લેના શેરોમાં 24 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે ગત 5 વર્ષમાં શેરે 120 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. 

MORE  NEWS...

દરેક શેર પર 500 રૂપિયાનો ફાયદો નક્કી, ભૂલથી પણ આ IPO પર દાવ લગાવવાનું ચૂકતા નહીં

1 શેરના બદલામાં 2 બોનસ શેર આપશે ફાઈનાન્સ કંપની, સ્પ્લિટ થતા 1 શેરના 10 શેર બનશે; ચેક કરો રેકોર્ડ ડેટ

રેલવેમાં GNWL, RLWL અને PQWLનો શું અર્થ? બુકિંગ કરાવો તો કઈ ટિકિટ પહેલા કન્ફર્મ થશે?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.