આ શેર પર ફોકસ કરો!  6 મહિનામાં જ 1 લાખને બનાવી દીધા 9 લાખ

જો તમે પણ ધનાધન રિટર્ન આપનારા શેરની શોધમાં હોવ તો SG Martના શેર પર ફોકસ કરી શકો છો. 

છેલ્લા સાત વર્ષથી આ મલ્ટીબેગર સ્ટોક રોકાણકારોને મોટો નફો આપી રહ્યો છે.

જે રોકાણકારે સાત વર્ષ પહેલા 35,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું તે આજે કરોડપતિ છે.

MORE  NEWS...

આ કંપનીએ 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપવાની કરી જાહેરાત, દિવાળી પહેલા રેકોર્ડ ડેટ

આ ભાઈએ તો કંઈક અલગ જ વિચાર્યું! ગાય-ભેંસની જગ્યાએ વીંછી પાળીને 28 વર્ષની ઉંમરે બની ગયો કરોડપતિ

રોકેટની સ્પીડથી તૈયાર થઈ જાય છે આ પાક, ખેતી કરો તો 15થી 20 દિવસમાં જ 30,000 રૂપિયા છાપી મારશો

આ શેરને રૂ. 28 થી રૂ. 8 હજાર સુધી પહોંચવામાં માત્ર સાત વર્ષ લાગ્યા હતા. છેલ્લા છ મહિનામાં જ એસજી માર્ટના શેરે લગભગ 805 ટકા વળતર આપ્યું છે.

શુક્રવાર 3જી નવેમ્બરના રોજ SG Martના શેર 8,436 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા, આ મલ્ટીબેગર શેરે શુક્રવારે ઈન્ટ્રા ડે પર 8,780 રૂપિયાની તેની નવી 52 સપ્તાહની હાઈ બનાવી હતી. 

જો કોઈ રોકાણકારે 6 ઓક્ટોબર, 2016ના રોજ આ શેરમાં 35 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેનું રોકાણ જાળવી રાખ્યું હતું, તો આજે તેના રોકાણની કિંમત રૂપિયા 10,287,804 થઈ ગઈ છે.

એ જ રીતે, જેણે છ મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને હવે તેને 904,616 રૂપિયા મળી રહ્યા છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.