કાનમાં વારંવાર મીણ જેવો દેખાતો મેલ જમા થઈ જાય છે
તીવ્ર ખંજવાળ અને સાંભળવામાં પણ તકલીફ થાય છે
સરસવનું તેલ 30 મિનિટ રાખવાથી મેલ ફોગાઈને બહાર આવશે
બેબી ઓઈલ પણ મેલ સાફ કરવાનો એક અસરકારક ઉપાય
ઈયરબડ કે ધારદાર વસ્તુ કામ માટે ઘાતક
કાનને સાફ કરવા માટે તમે સિક્યોર ટિપ્સ ફોલો કરી શકો
આ ટીપ્સ ફોલો કરી તકલીફ વિના કામનો મેલ બહાર કાઢો