Floral Pattern
Floral Pattern

હવે કુલ્હડમાં ખાવ મેંદા ફ્રી પિઝા

Floral Pattern
Floral Pattern

અત્યાર સુધી તો તમે કુલ્હડમાં ચાનો સ્વાદ માણ્યો હશે.

Floral Pattern
Floral Pattern

પરંતુ, નવસારીની આ જગ્યાએ તમને કુલ્હડમાં ચા નહીં પણ પિઝા મળશે. 

Floral Pattern
Floral Pattern

નવસારીમાં રહેતા શૈલેષ પ્રજાપતિ નામના યુવકે 2018માં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો છે. 

Floral Pattern
Floral Pattern

ત્યારબાદ તેણે કન્ટ્રક્શન લાઈનમાં નોકરી શરૂ કરી હતી. પરંતુ, કામ  મુજબ આવક મળી નહીં.

Floral Pattern
Floral Pattern

તેથી, યુવકે પોતાનું સ્ટાર્ટઅપ શરુ કરવાનું નક્કી કર્યુ. 

Floral Pattern
Floral Pattern

શહેરના વિરંજલી માર્ગ પાસે તેણે કુલ્હડ ઝોન નામની શોપ શરુ કરી. 

Floral Pattern
Floral Pattern

જ્યાં તે કુલ્હડમાં પિઝાનો સ્વાદ ચખાડે છે. 

Floral Pattern
Floral Pattern

અહીં કુલ્હડ પિઝામાં પણ પાંચ પ્રકારની વેરાયટી જોવા મળે છે.

Floral Pattern
Floral Pattern

આ કુલ્હડ પિઝા નવસારીના લોકોના દાઢે વળગ્યો છે. 

Floral Pattern
Floral Pattern

આ પિઝામાં કોઈપણ જાતના મેંદાનો ઉપયોગ કરવામાં આવતો નથી. 

Floral Pattern
Floral Pattern

તેથી, તે નોર્મલ પિઝા કરતાં ખૂબ જ હેલ્ધી પણ માનવામાં આવે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો