યાદશક્તિ વધારશે આ સાત વસ્તુઓ
યાદશક્તિ વધારશે આ સાત વસ્તુઓ
માછલીમાં રહેલું ઓમેગા 3 યાદશક્તિને વધારે છે અને સાથે જ મૂડ પણ સારો કરે છે.

કોફી પીવાથી પણ યાદશક્તિ વધે છે.
કોફી પીવાથી પણ યાદશક્તિ વધે છે.
બ્લૂ બેરીમાં મળતા એન્ટિઓક્સિડન્ટ મગજને વૃદ્ધ થતું અટકાવે છે.

હળદરમાં પણ એન્ટિ ઓક્સિડન્ટ હોય છે. તેને ગરમ પાણીમાં ઉમેરીને પીવાથી મગજ સતેજ થાય છે

બ્રોકલીમાં વિટામિન કે, બીટા કેરોટિન, ફોલેટ વગેરે હોય છે જે મગજને સ્વસ્થ રાખે છે.

કોળાના બીજનું સેવન કરવાથી પણ મેમરી પાવર વધે છે.

ડાર્ક ચોકલેટ ખાવાથી યાદશક્તિમાં સુધારો આવે છે.

ખાટા ફળોમાં ફ્લેવોનોઇડ્સ સારા પ્રમાણમાં મળે છે જે મગજને સ્વસ્થ રાખે છે.

ગ્રીન ટીમાં કેફિન હોય છે જે મગજને વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. માનસિક થાક પણ દૂર કરે છે.

Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)