બ્રેકફાસ્ટમાં ભૂલથી પણ ન ખાવી આ  7 વસ્તુઓ 

સુગરી સિરિલ્સ તમને ફટાફટ સુગર આપે છે પરંતુ ઊર્જા ઓછી થઇ જાય છે.

બેકન અને સોસેજમાં વધારે પ્રમાણમાં ચરબી અને સોડિયમ હોય છે.

ખાંડવાળી પેસ્ટ્રીમાં રિફાઇન્ડ સુગરનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં પોષક મૂલ્ય ઓછા હોય છે.

MORE  NEWS...

આના પાનાનું દૂધમાં નાંખીને કરો સેવન, હંમેશા રહેશો જવાન, ઘરે જ ઉગાડો છોડ

શું તમે પણ મીણવાળા સફરજન ખાવ છો? આ સરળ ચાર હેક્સથી કરો સાફ

ડોનટ્સ અને તળેલા ખોરાક ભારે પડી શકે છે.

ફાસ્ટ ફૂડ્સમાં બિનઆરોગ્યપ્રદ ચરબી અને કેલરી હોય છે.

બચેલો પિઝા ભારે હોય છે અને સવારના આદર્શ નાસ્તામાં તેની પસંદગી ન કરવી.

નાસ્તામાં હેવી ક્રીમવાળી કોફીનું સેવન ન કરવું જોઈએ. ક્રીમ કોફીમાં બિનઆરોગ્યપ્રદ ચરબી અને ખાંડનો ભાર ઉમેરે છે.

MORE  NEWS...

હંમેશા માટે Pimples ને BYE-BYE કહી દો, મુલતાની માટીમાં આ વસ્તુ મિક્સ કરી લગાવો

 સફેદ પરતને આજે જ દૂર કરો, નહીંતર વીજ બિલ કાઢી નાંખશે માથાના વાળ